મંગળવાર, 5 માર્ચ, 2019

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

” પીપળાના પર્ણ મર્મરની ભાષા જાણે છે તું?”
_____________________________
નામ
અનિરુદ્ધ લાલજી બ્રહ્મભટ્ટ
જન્મ 
11- નવેમ્બર,1936, પાટણ
અવસાન
31- જુલાઇ, 1981
અભ્યાસ
એમ.એ.
વ્યવસાય
અધ્યાપન
જીવન ઝરમર
  • ઉત્તમ વક્તા
મૂખ્ય કૃતિઓ
  • વિવેચન – અન્વીક્ષા, ભારતીય સાહિત્યશાસ્ત્રમાં ગુણ અને રીતિની  વિચારણા, પૂર્વાપર!
  • કવિતા – કિમપિ
  • ટૂંકી વાર્તા –  અજાણ્યું સ્ટેશન
  • રેખાચિત્ર – નામરૂપ +
  • નિબંધિકા – ચલ મન, વાટે ઘાટ
  • અનુવાદ –  એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર
  • સંપાદન – ઝવેરચંદ મેઘાણી, રમણભાઇ નીલકંઠ, મણિશંકર ભટ્ટ, એબ્સર્ડ, પતીલનાં ચૂંટેલા કાવ્યો, સુદામા ચરિત્ર, શર્વિલક, કુંવરબાઇનું મામેરું, ગુજરાતી વાર્તાઓ
સન્માન
  • ! ગુજરાત રાજ્યનો પુરસ્કાર
  • + ગુજ. સાહિત્ય પરિષદનું પારિતોષિક
સાભાર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો